Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

રાજ્યકક્ષાની સ્વતંત્રત્તા પર્વની ઉજવણીને લઈને જૂનાગઢમાં તૈયારીઓને આખરી ઓપ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યપાલ સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અમદાવાદ :  15મી ઓગસ્ટ રાજ્યકક્ષાની સ્વતંત્રત્તા પર્વની ઉજવણી જૂનાગઢમાં યોજાનાર છે, જેને લઈને આજે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે. રાજ્યકક્ષાની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીઅને રાજ્યપાલ સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે

   
(6:19 pm IST)