Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

જામનગર શહેરમાં કોરોનાના નવો એક પોઝીટીવ કેસ નોંધાયો : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર :જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા એક પોઝીટીવ કેસ નોંધાયો છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી , અત્યાર સુધીમાં કુલ 4.86.697 સેમ્પલ લેવાયા છે

(6:10 pm IST)