Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

સાવરકુંડલામાં પ્રેસ કલબ દ્વારા આવેદન

સાવરકુંડલા :.. અમદાવાદમાં મહિલા પત્રકાર ઉપર હિચકારો હુમલો થવાની ઘટનાના વિરોધમાં સાવરકુંડલા પ્રેસ કલબ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવીને વિરોધ ઠાલવ્યો હતો. (તસ્વીર - અહેવાલ : ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(12:55 pm IST)