Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન

રાજકોટ, તા. ૧૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતવારણનો માહોલ યથાવત આવા વાતાવરણનો વચ્ચે હળવા-ઝાપટા રૂપે કોઇ કોઇ જગ્યાએ વરસાદ વરસી જાય છે.

આજે પણ સવારથી મિશ્ર વાતાવરણ  સાથે ધૂપ-છાંવનો માહોલ યથાવત છે. અને બફારાનો અનુભવ થઇ રહ્યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર આજનું મહતમ તાપમાન ૩૧.૮ ડિગ્રી, લઘુતમ રપ.પ ડિગ્રી, હવામાં ભેજ ૭૮ ટકા અને પવનની ઝડપ ૧ર.પ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

(12:54 pm IST)