Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ગોંડલમાં શીતળા સાતમ નિમિતે પૂજન

ગોંડલ : પવિત્ર શ્રાવણ માસમાં શીતળા સાતમના દિવસે પરણીત મહિલાઓ આ દિવસે પોતાના બાળકો, પતિ દેવને પરિવાર  માટે આખો દિવસ ટાઢું જમીને શીતળા માતાજીનું વ્રત રાખે છે. કુલેરનો પ્રસાદ ભાવપૂર્વક ધરવામાં આવે છે તે શીતળા માતાજીની વાર્તાનું પણ અનેરૂ મહત્વ છે. ને શ્રધ્ધાથી દાનપુન કરવામાં આવે છે. ગોંડલનું શીતળા માતાજીનું મંદિરને ભાવિકો નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:48 pm IST)