Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

અમરેલી જિલ્લામાં મેઘો ઓળઘોળ :બાબરામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી જળબંબાકાર ધારીમાં બે ઇંચ વરસ્યો

અમરેલી જિલ્લામાં મેઘો ઓળઘોળ બન્યા છે  જિલ્લામાં મન મૂકીને મેઘરાજા વરસ્યા હતા આજે બપોર બાદ બાબરામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે જયારે જિલ્લાના  ધારીમાં બે ઇંચ  વરસાદ વરસ્યો છે વરસ્યો

(7:07 pm IST)