Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

પોરબંદરમાં એકાદ કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો

( પરેશ પારેખ દ્વારા)પોરબંદર તા.૧૪ ,પોરબંદરમાં એકાદ કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો.  સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોરે વરસાદ શરૂ થયો હતો અને એકાદ કલાકની અંદર એક ઈચ જેટલો વરસાદ પડી ગયો હતો.

      વરસાદને કારણે રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી

(1:47 pm IST)