Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

સદ્દગુરૂ મળવાથી બધુ જ મળી જાય છેઃ પૂ. રમેશભાઇ ઓઝા

જુનાગઢમાં 'પૂ.ભાઇશ્રી'ની ઓનલાઇન કથાનો ચોથો દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૪ : જુનાગઢમાં પુ. ભાઇશ્રીની ઓનલાઇન ભાગવત કથામાં આજે ચોથા દિવસે પુ.ભાઇશ્રીએ જણાવ્યું હતું.  કે સંસાર ધુમાડાના બાચકા ધુમાડાને કેમ પકડી શકાય માણસ ભટકે એ બરોબર ગુંગણામણ આંખો બળે અજ્ઞાનમાં આદમી આંધળો છે આ મૃત્યુ લોક છે. મરવાનું તો છે જ

તમારે દેહ ભાવ અને હુ મટી જાય કેવલ ચૈતન્ય શબ્દ રહી જાય બાકી તો બધા મરી ગયેલ જ છે સ્વંયની ઓળખ કરો બડાબડા દેવાએ મનુષ્ય દેહને દુર્લભ ગણાવ્યો છે જેમા મોક્ષ પ્રાપ્તી થાય કે સદ્દગુરૂ કર્ણ છે સદ્દગુરૂ નાયિક છ.ે ખેવૈયા છે. એના હાથમાં સોપી દયો નૌકાબડીય હો કર્ણધાર શિલ નૌકાને સુરક્ષિત કીનારે પહોંચાડવા મુશ્કેલ બની જાય છે. પણ સદ્દગુરૂમાં મળવાથી બધુ મળી જાય છે.

ભાગવતમાં ભગવાને આત્મહોવાની વ્યાખ્યા કહી છે. બૂધ્ધ ભગવાન કહે છે તુ તારો દિવોથી ગામડાના ભકત કવિ બળુકા દ્રષ્ટાંત આપયા સંસારધુવાડાના બાંચકાની જેમ છે એ ધુમાડો કેવો દુખી કરે યજ્ઞમાં પણ આહુતી આપી પુ.દિપ અગ્નિ ચેતનધુણામાંથી નિકળતા ધુવાડો દર્શર્નીય છે. આધુવાડાને કોણ પકડી શકે ભભુતિને શરીર પર રમાડતા અવધુત સંસાર છોડી મસ્ત જીવન થાય છે.

(12:47 pm IST)