Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

આટકોટઃ ગરમીમાં ટાઢક મેળવવા પશુઓનુ સ્‍નાન

 

  આટકોટઃ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ૪૫ ડીગ્રી તાપમાનથી પંખા એસી પણ ઘીમાં પડી ગયા ત્‍યારે પશુઓ પણ અકળાઈ ગયા છે તેમણે પંખા એસી કયાં તેમણે નદી મા રહેલા પાણી મા ઠંડકનો અહેસાસ કર્યો ત્‍યારે ભેસો પાણી મા પડી ને મોજ મજા કરે છે હાલની ગરમીથી લોકો પશુઓ પણ અકળાઈ ગયા છે.(તસવીરોઃ કરશન બામટાઃ આટકોટ)

(12:18 pm IST)