Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

જામનગર કોવીડ હોસ્પિટલમાં બેડ ખૂટયા :નવી વ્યવસ્થા માટે પ્રયાસ છતાં પાંચ દિવસ સુધી બેડની વ્યસ્થા મુશ્કેલ: તંત્ર લાચાર

જામનગર કોવીડ હોસ્પિટલમાં બેડ ખૂટયા છે નવી વ્યવસ્થા માટે પ્રયાસ છતાં પાંચ દિવસ સુધી બેડની વ્યસ્થા મુશ્કેલ બનતા તંત્ર લાચાર બન્યું છે, જામનગરની કોવીડ હોસ્પિટલમાં એકપણ દર્દી માટે બેડ ખાલી નહીં હોવાનો  છે ત્યારે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવા કવાયત હાથ ધરાઈ છે છતાં ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી કોઈ બેડની વ્ય્વસ્થા થઇ શકે તેવી સ્થિતિ નહીં હોવાનું કલેકટરે જણાવ્યું છે

(9:31 pm IST)