News of Wednesday, 14th February 2018

વાંકાનેરમાં અમરનાથ દર્શન

વાંકાનેર : મહાશિવરાત્રી પર્વ નિમિતે બ્રહ્માકુમારી દ્વારા અમરનાથ દર્શનનું આયોજન 'જ્ઞાનગંગા ભવન' અરૂણોદય સોસાયટી-૮/એ નેશનલ હાઇવે વાંકાનેર ખાતે આયોજીત મહાશિવરાત્રી મહોત્સવમાં જીતુભાઇ સોમાણી, દિનુભાઇ વ્યાસ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : ભાટી એન., વાંકાનેર)

(9:41 am IST)
  • રાત્રે રાજકોટ જામનગર હાઇવે ઉપર અકસ્માત :પડધરી ટોલબુથ પાસે ટ્રેકટર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત ;કાંતિભાઈ ગોડાનું મોત ;ગ્રામજનો બચાવકાર્યમાં લાગ્યા access_time 9:56 pm IST

  • અમેરિકાની નેશનલ સિક્યોરીટી એજન્સી NSAના મેરીલેન્ડ સ્થિત હેડકવાર્ટરના ગેઇટ પાસે એક કાળા કલરની SUV ગાડી માંથી થયું અંધાધુંધ ફાયરીંગ : 3 લોકો થયા ઘાયલ : પોલીસે 1 શકમંદને દબોચ્યો : સુરક્ષા એજન્સીઓ થઈ સતર્ક : વિસ્તારમાં પોલીસ દ્વારા કરાઈ નાકાબંદી access_time 8:28 pm IST

  • સત્તા ઉપર ૩ વર્ષ પૂરા થતાં : કેજરીવાલે ગીત પ્રસિદ્ધ કર્યુ : દિલ્હીની ''આમ આદમી પાર્ટી''ની સરકારે આજ ૧૪ ફેબ્રુ.ના રોજ ૩ વર્ષ પૂરા કર્યા છે : આ નિમિતે કેજરીવાલ સરકારે શિક્ષણ, આરોગ્ય, પાણી સહિત તમામ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ વર્ણવતુ ગીત પ્રસિદ્ધ કર્યુ access_time 3:50 pm IST