Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

મોરબી લાયોનેસ દ્વારા સેવા કાર્ય

મોરબીઃ ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન કેન્દ્ર ખાતે સ્ટીમ મશીન પ્રોજેકટ કરાયો હતો જેમાં પ્રોજેકટ ચેરમેન ગીજેન્દ્ર બાળાબેન, પ્રમુખ પ્રીતીબેન દેસાઈ, વાઈસ સેક્રેટરી કો ઓર્ડીનેટર શોભનાબા ઝાલા, સેક્રેટરી મયુરીબેન, વાઈસ પ્રેસિડેન્ટ નયનાબેન રંજનબેન, ધ્વ્નીબેન આરતીબેન પુજારા સહિતના બહેનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો  સ્ટીમ મશીન પ્રોજેકટ નેત્રહીન ભાઈઓ અને બહેનો માટે કરવામાં આવ્યો હતો જે બદલ સંસ્થા સંચાલક હાતિમ રંગવાલાએ આભાર વ્યકત કર્યો છે. કાર્યક્રમની તસ્વીર.

(11:17 am IST)