Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

પુ.ઇન્‍દ્રભારતીબાપુને હિરલબા સહિતના બહેનોએ રાખડી બાંધી

જુનાગઢઃ જુનાગઢશ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંત અને જુના અખાડાના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ પુ. ઇન્‍દ્રભારતીબાપુના આશ્રમે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવેલ જેમાં પુ.બાપુના બહેન મંજુલાબેન તેમજ હિરલબા અને મુસ્‍લીમ બહેને પણ પુ.બાપુને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરેલ. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્‍વીર : મુકેશ વાઘલા - જુનાગઢ)

(1:28 pm IST)