Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

જામકંડોરણામાં પશુઓને આયુર્વેદિક લાડુ ખવડાવ્‍યા

જામકંડોરણા : સમગ્ર રાજયમાં પશુઓમાં ખાસ કરીને ગૌવશમા લસ્‍પી વાયરસ ડહેર મચાવી રહયો છે જામકંડોરણા તાલુકામાં પણ ગૌવશમાં લસ્‍પી વાયરસ જોવા મળી રહયોછે ત્‍યારે જામકડોરણામાં ગૌસેવા સમિતિ ટ્રસ્‍ટ દ્વારા ગધેથડના સંતશ્રી લાલબાપુની સુચના મુજબ ઘી, ગોળ, સાકર, ઘઉનું ભૈયડું, તુલસીનું પાણી, મરી, કાળુ જીરૂ, હલ્‍કી સહિતની ઔષધિઓનું મિશ્રણ કરી લાડુ બનાવી આ. લાડુ ગૌમાતા તેમજ ગૌવંશને અવડાવવામાં આવ્‍યા. હતા ગૌરક્ષક સેવા સમિતિ દ્રૂસ્‍ટના પ્રમુખ કિપાલસિહ જાડેજાએ જણાવેલ છે કે આ લાડુ કોઈપણની ઘરે ગૌમાતા લમ્‍પીગ્રસ્‍ત હોય તેના માટે પણ આપવામાં આવશે જેના માટે ગૌરક્ષક સેવા સમિતિનો સંપર્ક સાધવા

(11:54 am IST)