Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ભાવનગરનો રોજકી ડેમ ઓવરફલો:

નીચાણવાળા વિસ્તારોમાં આવેલા 10 ગામને એલર્ટ કરાયા

ભાવનગરમાં  ભારે વરસાદ નથી પરંતુ  ઉપરવાસમાં વરસાદને પગલે  રોજકી ડેમ ઓવરફ્લો થયો હતો. અને ડેમ ઓવરફલો  થતા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા 10 ગામને એલર્ટ કરવામાં આવ્યા હતા તેમજ  સ્થાનિકોને નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રએ સૂચના આપી હતી.

(12:13 am IST)