Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

મોરબીમાં બફારા બાદ મેઘરાજાનું આગમન : હળવદ, ટંકારા, માળિયાના ગામમાં વરસાદ

ભારે બફારા બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

મોરબીમાં બફારા બાદ મેઘરાજાનું આગમન થયું છે. બે દિવસના ભારે બફારા બાદ મેઘરાજાનું આગમન થયું છે. મોરબી, હળવદ, ટંકારા, માળિયાના ગામમાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે

(10:43 pm IST)