Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં વરસાદનું આગમન

(વિનોદ ગાલા દ્વારા)ભુજતા.૧૩  : પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં વરસાદનું આગમન થયું છે.

પૂર્વ કચ્છમાં સામખિયાળી, અધોઇ વિસ્તારમાં વરસાદ પડ્યો છે.ભુજ શહેર,ખાવડા, નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે જ્યારે નખત્રાણાના કોટડા માં ધોધમાર વરસાદ પડ્યો છે.

(4:26 pm IST)