Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંત સાસણગીરની મુલાકાતે

જુનાગઢ : ગઇકાલે ગોવાના મુખ્‍યમંત્રી પ્રમોદ સાવંત સાસણગીરની મુલાકાતે આવ્‍યા હતા અને તેઓએ સિંહ દર્શનનો લાભ લીધો હતો ઉપરોકત તસ્‍વીરમાં સાસણસિંહ સદન ખાતે શ્રી સાવંતનું આગમન થયું ત્‍યારે તેઓને આવકારતા ડીએફઓ ડો. ધીરજ મિતલ મેદરડાના એસડી એમ સાંકેત પટેલ તેમજ સાથે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા ડીવાય.એસપી એચ.એસ. રત્‍નું તથા મેંદરડા પી.એસ.આઇ. કે.એમ. મોરી પી.એસ.આઇ. રીકેશ પટેલ, હે.કો. તુષારભાઇ તેમજ ફોરેસ્‍ટના ધનશ્‍યામભાઇ બારીયા દિલીપભાઇ રાવરાણી વગેરેએ વ્‍યવસ્‍થા જાળવી હતી. (અહેવાલ વિનુ જોષી તસ્‍વીર : મુકેશ વાઘેલા- જુનાગઢ)

(2:42 pm IST)