Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

જુનાગઢમાં અખિલ હિન્‍દ મહિલા પરિષદમાં બ્‍યુટી વિથ બ્રેઇનનો ફેશન શો

અખિલહિંદ મહિલા પરિષદ માં , પ્રમુખ  સાધનાબેન નિર્મળના માર્ગદર્શન નીચેસ્ત્રીઓની સ્‍કીલ  બહાર આવે એવો બ્‍યુટી વિથ બ્રેઈનનો અનોખો ફેશન શો યોજવા માં આવેલ જેનું  સંચાલન   દાત્તાબેન શુક્‍લા એ કરેલું મ્‍યુઝિક સંચાલન પારૂલ બેન સૂચક વિડીયોગ્રાફી પ્રચેતાં બેન વોરા તથા ધર્મિષાબેને કરેલ.. કાર્યક્રમ ને સફળ બનાવવા રશ્‍મીબેન વિઠલાણી, ભાવનાબેન વૈષ્‍ણવ, બી.કે. વૈષ્‍ણવ એ સેવા આપેલ. નિર્ણાયક તરીકે ની સેવા  વીજયેતાબેન દવે, ચેતના બેન પંડ્‍યા, અને લતા બેન સાંગાણીએ આપેલ, જેમાં હર્શિદા બેન રૂપારેલિયા, માધવીબેન લીંબડ, હિનાબેન મારૂ, કંચનબેન પટેલ,દિશા બેન વૈષ્‍ણવ તેમજ મલ્લિકા બેન ત્રિવેદી અને રોહિણી બેન આચાર્ય બન્‍યા હતા. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:18 pm IST)