Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

મોરબી જીલ્લાના ડેમી-૧ ડેમમાં ૦.ર૦ ફૂટ નવા પાણીની આવક

મોરબી પંથકમાં પણ ગઇકાલે ગાજવીજ સાથે વરસાદ પડતા જીલ્લાના ડેમી-૧ ડેમમાં ૦.ર૦ ફૂટનો નવા પાણીનો વધારો થયો હતો. ડેમની કુલ સપાટી ર૪.૭૭ છે. હાલ પાણીનો જીવંત જથ્‍થો ૯.૭૦ ફૂટ છે.

 

(11:23 am IST)