Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ખંભાળિયા-દ્વારકા હાઇવે પર ૨ કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોને સામાન્ય ઇજા

ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા-દ્વારકા હાઇવે પર મયુર હોટલની સામે શિવ પેટ્રોલ પંપની બાજુમાં બે ફોર વ્હીલર વાહનનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ચારેક લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. જેમને સારવાર માટે ૧૦૮ દ્વારા સરકારી હોસ્પિટલ ખંભાળિયામાં ખસેડવામાં આવ્યા હતા. (તસ્વીરઃ અહેવાલ : કૌશલ સવજાણી-ખંભાળિયા)

(11:22 am IST)