Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

બગસરાના સાયન્સ કોલેજના એડમિશન પ્રક્રિયાનો પ્રારંભ

(સમીર વિરાણી દ્વારા) બગસરા, તા.૧૩: બગસરામાં સાયન્સ કોલેજ મંજુર થતા નવા સત્રથી શરૂ કરવામાં આવશે જેના માટે સાયન્સ કોલેજમાં એડમિશન લેવાનું હોય તેવા વિદ્યાર્થીઓએ સોમવાર થી મેઘાણી હાઇસ્કુલ ખાતે એડમિશન પ્રક્રિયા શરૂ કરાઇ છે તેમ ધારાસભ્ય જેવી કાકડિયા પાલિકા પ્રમુખ ઈન્દુકુમાર ખીમસુરીયા તથા નગરપાલિકાના ઉપપ્રમુખ રાજુભાઈ ગીડાની યાદીમાં જણાવેલ છે.

(10:58 am IST)