Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

દ્વારકાથી જામનગર જતી વખતે રોડથી નીચે કાર ઉતરી જતા ચાર વ્‍યકિતમાંથી બેને ગંભીર ઇજા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૩ : ᅠએક કારમાં દ્વારકાથી જામનગર તરફ જતા હતા. ત્‍યારે લીમડી ચોકડીથી ૩ કિ.મી. ચરકલા બાજુ આ ગાડીᅠ રોડ થી નીચે ઉતરી જવાથી ચાર વ્‍યક્‍તિમાંથી બેને ગંભીર ઇજા થતા દેવભૂમિ હોસ્‍પિટલમાં ૧૦૮ દ્વારા ખસેડાયા છે.

(10:17 am IST)