Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ભાવનગરમાં કાર્બનમાંથી કલા સર્જન નિરૂપણ

ભાવનગરઃ શ્રી સ્વામીનારાયણ હાઇસ્કુલ સરદારનગરના વિદ્યાર્થીઓ દ્વારા કાર્બનમાંથી કલા સર્જન નિરૂપણ કરેલ જેમાં સાઇલેન્સરના ધુમડામાંથી ધનકાબેન, દિવાનીવાટમાંથી નીકળતો કાર્બન કેરોસીનના દિવા નિકળતા કાર્બન વાસણા કે માટીના નીચેના ભાગમાં એકઠુ કરી વિદ્યાર્થીઓ પોતાના ફીંગર પ્રિન્ટ એટલે કે અંગુઠાની છાપ દ્વારા ફિંગરકલાનુ નિરૂપણ કરેલ જેમાં પક્ષીઓ પ્રાણીઓ-જીવજંતુઓ અન્ય ચિત્રોનું સર્જન કયું છે. માર્ગદર્શન રાજુભાઇ (નીલકંઠ વર્ણી ઇકો કલબ)

(9:45 am IST)