Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

જામનગર જિલ્લામાં કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,61,051 સેમ્પલ લેવાયા છે

(9:03 pm IST)