News of Saturday, 13th January 2018

ગોંડલમાં વિવેકાનંદ જયંતીની ઉજવણી

 ગોંડલઃ શ્રી ભગવત મંડળ ગોંડલ કો. ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી. ચેરમેન કલ્પેશભાઇ કીટાણી, મેનેજીંગ ડીરેકટર દિગ્વીજયસિંહ જાડેજા, મનેજર રાહુલભાઇ સોરઠીયા, હાર્દિકભાઇ રામોલીયા,  કિશનકુમાર ધડુક, તેમજ યુવા રાજપૂત સમાજના અગ્રણી સહિત સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિતે ફુલહાર કરી ઉજવણી કરવામાં આવેલ અને સંકલ્પ કર્યો કે સ્વામીજીના વિચારો દરેક યુવાનો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરશું. પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા તે તસ્વીર.

(12:04 pm IST)
  • ઉમા ભારતી નારાજ છે દિલ્હી છોડીને ભોપાલમાં : કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી દિલ્હી છોડીને ભોપાલમાં છે : મોદી કેબીનેટમાં પોતાની સ્થિતિને લઈને પરેશાન છે ઉમા ભારતી access_time 12:54 pm IST

  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 11:57 am IST

  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સામે મોટા આક્ષેપો કર્યા છે. અહેવાલો અનુસાર, અઝહરૂદ્દીને આક્ષેપ કર્યો છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના કેટલાક સભ્યો તેમને HCA પ્રમુખની ચુંટણીમાં ભાગ લેવાથી રોકવા માંગે છે. access_time 1:19 pm IST