Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ભુજના જ્યુબિલી સર્કલ નજીક IPLની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં દીક્ષિત મહેતાને ઝડપી લેવાયો

તપાસમાં ભુજના અક્ષય ચૌહાણ નામના સહઆરોપીનું નામ ખૂલ્યું

ભુજના જ્યુબિલી સર્કલ નજીક યુનિયન બેન્ક પાસે આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં દીક્ષિત જયેશભાઈ મહેતા (રહે. વીઆરનગર, કોલેજ રોડ)ને ભુજ બી ડિવિઝન પોલીસે રોકડા ૧૨૮૦૦ અને ૫૦ હજારની કિંમતના એપલ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યો હતો. તપાસમાં ભુજના અક્ષય ચૌહાણ નામના સહઆરોપીનું નામ ખૂલ્યું છે

(8:25 pm IST)