Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

જામનગર એસ.આર.પી. કેમ્પના જવાનનું ડૂબી જવાથી મોત

જામનગર : જામનગરના જિલ્લા એસ.આર. પી. કેમ્પમાં ફરજ બજાવતા ૩૧ વર્ષીય જવાનનો મૃતદેહ ચેકડેમના ખાડીમાંથી મળી આવતા પોલીસે દોડી જઇ તપાસ આરંભી પીએમ માટે મૃતદેહને ખસેડયો હતો. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:07 pm IST)