Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

પડધરીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સફાઇ અભિયાન

પડધરી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.જે.ગોહીલ તથા સ્ટાફ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવઅંતર્ગત કલીન ઇન્ડિયા કાર્યક્રમના ભાગરૂપે પડધરી પોલીસ સ્ટેશન તથા પડધરી પોલીસ લાઇનમાંથી સીંગલ યુઝ પ્લાસ્ટીકનું એકત્રીકરણ કરી તેનો નાશ કરવામાં આવેલ અને પોલીસ સ્ટેશન તથા પડધરી પોલીસ લાઇનની સાફ સફાઇ કરવામાં આવેલ હતી. (તસ્વરી : અહેવાલ : મનમોહન બગડાઇ - પડધરી)

(11:40 am IST)