Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ભાવનગરમાં કોરોનાના 11 કેસ સહીત જિલ્લામાં 13 પોઝિટિવ કેસ : કુલ કેસની સંખ્યા 4484 થઇ

ભાવનગર : ભાવનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 13 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ભાવનગર શહેરમાં 11 કેસ અને જિલ્લામાં વધુ 2 કેસ નોંધાયા છે આ સાથે ભાવનગર જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 4484 થઇ છે

 

(8:28 pm IST)