Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

મોરબીમાં પાલઘર હત્યાકાંડની તપાસ સીબીઆઇને સોંપવા માંગ

મોરબીઃ કમપર ગામે રહેતા વૃક્ષપ્રેમી અમરશીભાઈ કેશાભાઇ કાલરીયાએ પોતાના નિવૃત જીવનમાં વૃક્ષ ઉછેર કરીને સેવા કાર્યો કરતા રહ્યા હોય જેના આ ગુણને અનુસરીને તેના પુત્રો, પૌત્રો દ્વારા પિતાની પ્રથમ પુણ્યતિથી નિમિતે વૃક્ષારોપણની પ્રેરણાદાયી પ્રવૃત્ત્િ। કરી હતી પૌત્ર ડો. હાર્દિક કાલરિયા અભ્યાસ પૂર્ણ કરીને હાલ મેડીકલ ઓફિસર માળિયામાં નોકરી મળતા પ્રથમ પગારમાંથી દાદાને વૃક્ષરૂપી શ્રદ્ઘાંજલિ આપવાનો વિચાર આવ્યો હતો અને સમગ્ર પરિવારે સહકાર આપ્યો હતો.ચકમપર ખાતે ૧૫૧ અમર ઔષધીય વનરૂપી 'અમરબાગ' નિર્માણ કરી તેના રક્ષણ અને ઉછેર કરવાની જવાબદારી પુત્રો વિઠ્ઠલભાઈ, લક્ષ્મણભાઈ, ભરતભાઈ સહિતનાએ લીધી હતી અને સમગ્ર પરિવારના સહકારથી ચકમપર ગામને અર્પણ કરવાની નેમ વ્યકત કરી હતી.વૃક્ષારોપણ કરવામાં આવ્યું તે તસ્વીર

(11:28 am IST)