Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ભાવનગરમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા : વધુ 28 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા

હવે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 44 રહેવા પામી

( વિપુલ હિરાણી દ્વારા )  ભાવનગર: ભાવનગરમાં આજે કોરોનાના વધુ 6 કેસ નોંધાયા છે.  જેમાં ભાવનગર શહેરમાં 5 અને ભાવનગર ગ્રામ્યમાં 1 કેસ નોંધાયા છે. આજે ભાવનગર શહેરમાંથી 19 અને ભાવનગર ગ્રામ્યમાંથી 9 મળી કુલ 28 દર્દીઓ  ડિસ્ચાર્જ થયેલ છે. હવે  ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 44 રહેવા પામી છે

(8:24 pm IST)