Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ધોરાજીની રાજકુમાર સ્કુલમાં રાખડીની હરીફાઇ

ધોરાજીઃ હિરપરાવાડી વિસ્તારમાં પાણીના ટાંકા પાસે આવેલ રાજકુમાર સ્કુલ ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ રાખડીઓ બનાવાની હરીફાઇ યોજાય હતી અને બાળકોએ ઘણા પ્રકારની રાખડીઓ બનાવેલ હતી અને બેસ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને શાળાના સંચાલકો દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરેલ હતા.આ તકે શાળાના ટ્રસ્ટી નિલેશભાઇ કાકડીયા અને આચાર્ય પ્રજ્ઞાબેન કાકડીયા અને સંચાલક  યોગેશ અને સ્ટાફએ કાર્યક્રમને સફળ બનાવા જહેમત ઉઠાવી હતી. અને નાની નાની બાળાઓએ કલાત્મક રાખડીઓ ભાઇઓને બાંધી હતી આ તકે વાલી ગણ હાજર રહેતા હતા

(1:25 pm IST)