Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

દામનગરના દહીંથરા પ્રાથમિક શાળાના સ્થાપના દિનની ઉજવણી કરાઇ

 દામનગર : દહીંથરા પ્રાથમિક શાળાના ૧૧૬માં સ્થાપના દીન પ્રસંગે સામુહિક પ્રાર્થના, વિદ્યાર્થીઓના અનુભવો, બાલ ગીતા,ે વકતવ્ય, રજૂ કરાયા હતા. પ્રાથમિક શાળાના ૧૧૬માં સ્થાપના દીનની ઉજવણી પ્રસંગે સ્થાનિક સરપંચ સદસ્યો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓએ હાજરી આપી હતી. શાળાના આચાય,ર્ શિક્ષક સહિત સમગ્ર શાળા પરિવારે આયોજન કર્યું હતું.

(12:24 pm IST)