Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ધોરાજી પોલીસે બે જુદી જુદી જુગારની રેડ પાડતા 14 પતા પ્રેમીઓને ઝડપી લીધા

ધોરાજી: રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક બલરામ મીણા  તથા નાયબ પોલીસ અધીક્ષક  મહર્ષી રાવલ તથા ધોરાજી પો.સ્ટેના પો.ઇન્સ એચ.એ.જાડેજા સા.ના માર્ગદર્શન હેઠળ પ્રોહી-જુગારની પ્રવૃતિઓને નેસ્ત નાબુદ કરવા સૂચન આપેલ હોય જે અન્વયે ધોરાજી પો. સ્ટે. ના પો.કોન્સ.અરવિંદસિંહ જાડેજા તથા પો.કોન્સ.રવિરાજસિંહ જાડેજા તથ પો.કોન્સ. સુરપાલસિંહ જાડેજાને ખાનગી રાહે સંયુકત હકિકત મળેલ કે લખનભાઇ ભનુભાઇ રોજાસરા(રહે સુપેડી તા-ધોરાજી  સુપેડી લાગણી ધાર વિસ્તારની પોતાના કજા ભોગવટાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારને લગતુ સાહીત્ય પુરૂ પાડી પોતાના અંગત ફાયદા સારુ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસાવતી તીન પતીનો હારજીતનો નશીબ આધારીત જુગાર રમ રમાડે છે જેથી ધોરાજી પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ એ.એન.ગાંગણા તથા પો.હેડ.કોન્સ હીતેષભાઇ ગરેજા તથા પો.કોન્સ રવિરાજસિંજાડેજા તથા પો.કોન્સ અરવિંદસિંહ જાડેજા તથા સુરપાલસિંહ જાડેજા તથા શકિતસિંહ જાડેજા એમ બાતમી વાળી જગ્યાએ જાઇ રેઇડ કરતા સાતશખ્શો ગંજીપતાના પાના પૈસાવતી તીન પતીનો હારજીતનો નશીબ આધારીત જુગાર રમતા મળી આવેલ જે
વિરુધ્ધ ધોરાજી પો.સ્ટેમાં કાર્યવાહી કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપીઓ(૧) લખનભાઇ ભનુભાઇ રોજાસરા જાતે કોળી ઉ.વ. ૩૦(૨) નિલેશભાઇ મોહનભાઇ રોજાસરા જાતે કોળી ઉ.વ. ૨૩(૩) સંજયભાઇ નારણભાઇ રોજાસરા જાતે કોળી ઉ.વ. ૩૫(૪) ડાર્વિન જેન્તીભાઇ ચૌહાણ જાતે. કોળી ઉ.વ. ૩૪(૫) કમલેશભાઇ રણછોડભાઇ જમોડ જાતે કોળી ઉ.વ. ૪૦(૬) રમેશભાઇ મોહનભાઇ પરમાર જાતે કોળી ઉ.વ. ૩૪ (૭) હિરેનભાઇ રમણીકભાઇ રાડીયા જાતે પટેલ ઉ.વ. ૩૫રહે. બધા સુપેડી ગામ તા.ધોરાજી  વાળાઓને  અટક કરેલ છે
કબજે કરેલ મુદામાલ કુલ રોકડ રુપિયા ૨૯૪૦૦/(૩)- કુલ મોબાઇલ નં-૫ જેની કિ.રૂ. ૧૫૦૦૦/(૪)- ટોર્ચ લાઇટ નંગ-૧ જેની કિ.રૂ ૧૦૦/કુલ મુદામાલ મળી કિ.રૂ.૪૪૫૦૦/> કામગરી કરનાર  એચ.એ.જાડેજા પો.ઇન્સ વિગેરે રોકાયા હતા
જ્યારે બીજી રેડમાં ધોરાજી પો.સ્ટેના પો.ઇન્સ એચ,એ, જાડેજા સા.ના માર્ગદર્શન હેઠળ પ્રોહી-જુગારની પ્રવૃતિઓને નેસ્ત નાબુદ કરવા સૂચના
આપેલ હોય જે અન્વયે ધોરાજી પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. હિતેશભાઇ ગરેજા તથા પો.કોન્સ. શક્તિસિંહ જાડેજા ને ખાનગી રાહે
સંયુકત હકિકત મળેલ કે હરસુખભાઇ ભીમજીભાઇ ગોહેલ જાતે-કોળી રહે.ધોરાજી ગણેશપરા તા-ધોરાજી વાળા પોતાના કબજા
ભગવટાની સુપેડી ગામની લાગણીધાર વિસ્તારમાં આવેલ પોતાના કજા ભોગવટાની વાડી ખેતરમાં આવેલ ઓરડીમાં બહારથી
માણસો બોલાવી જુગારને લગતુ સાહીત્ય પુરુ પાડી પોતાના અંગત ફાયદા સારુ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસાવતી તીન
પતીનો હારજીતનો નશીબ આધારીત જુગૌર રમી રમાડે છે જેથી ધોરાજી પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ એન.આર.કદાવલા તથા
પો.હેડ.કોન્સ હીતેષભાઇ ગરેજા તથા પો.કન્સ રવિરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ અરવિંદસિંહ જાડેજા તથા સુરપાલસિંહ જાડેજા
તથા શકિતસિંહ જાડેજા એમ બાતમી વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા સાત ઇસમો ગંજીપતાના પાના પૈસ્રાવતી તીન પતીનો
હારજીતનો નશીબ આધારીત જુગાર રમતા મળી આવેલ જેના વિરુધ્ધ ધોરાજી પો.સ્ટેમાં કાર્યવાહી કરવામાં આવેલ છે
>પકડાયેલ આરોપીઓ
(૧) રણછોડભાઇ ચનાભાઇ મીણીયા જાતે કોળી ઉ.વ. ૬૨
(૨) દિલીપભાઇ સવજીભાઇ બારૈયા જાતે કોળી ઉ,વ, ૪૫
(૩) રમેશભાઇ ધરમશીભાઇ ગોહેલ જાતે કોળી ઉ,વ, ૪૫
() છગનભાઇ ખીમજીભાઇ ગોહેલ જાતે, કોળી ઉ.વ ૫૦
(રહે. આરોપી નં(૧) થી (૪) ના ધોરાજી જિ. રાજકોટ વાળાઓને  અટક કરેલ
(૫) હરસુખભાઇ ભીમજીભાઇ ગોહેલ જાતે કોળી
(૬) દીલીપભાઇ મગનભાઇ મકવાણા જાતે કોળી

(૭) સુભાષભાઇ સોલંકી જાતે કોળીરહે. આરોપી નં(૫) થી (૭) ના ધોરાજી જિ. રાજકોટ વાળાઓને અટક કરવા પર બાકી

કબજે કરેલ મુદામાલ(૧)- ગંજીપતાના પાના નંગ પર કી.રૂ ૦૦/૦૦(૨)- કુલ રોકડ રુપિયા ૨૦૯૦૦/(૩)- કુલ મોબાઇલ નં-૨ જેની કિ.રૂ.૩૦૦૦/(૪) મો.સા. ૨ જેની કિ.રૂ.૪૦ooo/કુલ મુદામાલ મળી કિ.રૂ.૬૩૯૦૦

 કામગરી કરનાર અધિ/કર્મચારી એચ.એ.જાડેજા પો.ઇન્સ એન,આર, કદાવલા પો.સબ ઇન્સ. હિતેષભાઇ ગરેજા પો.હેડ કોન્સ રવિરાજસિંહ જાડેજા પો.કોન્સ.શ્દસિંહ જાડેજા પો. કોન્સ

 સુરપાલસિંહ જાડેજા પો.કોન્સ શકિતસહ જાડેજા પો.કોન્સવિગેરે સ્ટાફ જુગારની રેડમાં  રોકાયો હતો

(7:42 pm IST)