Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

જામનગરના સિક્કામાં સ્પોર્ટસ એન્ડ રીક્રિએશન કલબ-ટીપીએસની ચુંટણીમાં વિજય

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧રઃ સ્પોર્ટ્સ એન્ડ રીક્રિએશન કલબ,ટી.પી.એસ. સિકકા ની યોજાયેલી ચૂંટણી માં  એ.જી.વી.કે.સ. તથા જી.બી.આ. ની સંપુર્ણ પેનલનો ભવ્ય વીજય થયેલ છે જેમાં  જનરલ સેક્રેટેરીૅં એમ એન દાણીધારીયા, જોઈન્ટ જેનેરલ સેક્રેટરીૅંવી આર તળાવિયા, ખજાનચીૅં  વી એચ રાજયગુરૂ,  ઇન્ડોર ગેમ સેક્રેટેરીૅં, એ વી સોલંકી,  જોઈન્ટ ઇન્ડોર ગેમ સેક્રેટેરીવી એમ જાડેજા,  આઉટડોર ગેમ સેક્રેટેરીૅં બી આઇ ગઢવી,  જોઈન્ટ આઉટડોર ગેમ સેક્રેટેરીૅંંપી આર ખૂંટ, મનોરંજન સેક્રેટેરી એમ યુ કંચવા, જોઈન્ટ મનોરંજન સેક્રેટેરીૅં સી જે રાણા,  ગ્રંથાલય સેક્રેટેરીૅં બી આર પરમાર,  જોઈન્ટ ગ્રંથાલય સેક્રેટેરીૅંવી આર અસ્વાર,  જીમ સેક્રેટેરી યોગીરાજસિંહ જાડેજા, જોઈન્ટ જીમ સેક્રેટેરીૅં ડી એચ નકુમ

આમ ઉપરોકત ઉમેદવારો વીજેતા જાહેર થયેલ છે તેમ નરેન્દ્ર ડી. ત્રિવેદી ૯૬૦૧૮૪૯૨૬૫ એ જણાવ્યું છે.

(1:07 pm IST)