Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

કોરોના મહામારીમાંથી ઉગારવા જુનાગઢ ઉપલા દાતારની જગ્યામાં પ્રાર્થના

જુનાગઢ કોમી એકતાનાં પ્રતીક સમી ઉપલા દાતાર ની જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા પવિત્ર શ્રાવણ માસ ના પ્રારંભે સોમનાથ મહાદેવના મંદીર ઉપર ધ્વજા ચડાવાય દાતારની જગ્યાના સેવકો દ્વારા એવી ઈચ્છા હતી કે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને ધજા ચડાવી માનવ જાત ઉપર કોરોના મહામારીમાંથી ઉગરી માનવ જાતનાં કલ્યાણ માટે પ્રાર્થના કરાઈ હતી અને દાતાર બાપુ સૌનું કલ્યાણ કરે. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ) 

(1:06 pm IST)