Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ઉનામાં કોંગ્રેસ દ્વારા રામધુન

ઉના : તૌકેત વાવાઝોડામાં નુકશાની સહાયમાં થયેલ ભ્રષ્ટાચાર મુદે ગાંધીનગરમાં ધરણા કરતા કોંગ્રેસના ધારાસભ્યની પોલીસે કરેલી ધરપકડનો વિરોધમાં સરકારને સદબુધ્ધી માટે બાલા હનુમાનજી મંદિરે કોંગ્રેસ કાર્યકરોએ રામધુન બોલાવી હતી. તે તસ્વીર.

(11:36 am IST)