Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

લોધીકા તાલુકા યુવા ભાજપ દ્વારા ક્રાંતિ દિવસની ઉજવણી

ખીરસરાઃ ગુજરાત પ્રદેશ ભાજપ ની સુચના અનુસાર ખીરસરા ગામે ડોકટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને લોધિકા તાલુકા યુવા ભાજપ મોરચા પ્રમુખ સુધીર તારપરા, મહામંત્રી ડો. પ્રકાશ વીરડા, તાલુકા યુવા ભાજપ મોરચાના કાર્યકરો તેમજ જિલ્લા યુવા ભાજપ અગ્રણી જયેશભાઇ સાગઠીયા,મોહિતભાઈ દાફડા, યુવરાજ કુવાડિયા,રમણિક ફાચરા, વિક્રમ બોરીચા-બાલસર,વિશાલ મેત્રા, રોહિલ દોઢિયા, મયુર જાડેજા,ચિરાગ ગઢવિ,હિતેશ ખાપરા,કમલેશ વાગડિયા, મુકેશભાઈ મકવાણા,હાર્દિક પાટડીયા, વિશાલ વાગડીયા, તેમજ લોધીકા તાલુકા યુવા ભાજપ ટીમના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમ લોધીકા મંડલ કન્વીનર બી.એમ.ગોસાઇ સહ કન્વીનર સુરેશભાઈ ચૌહાણે જણાવ્યુ છે.

(10:20 am IST)