Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

પોરબંદર માં સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ૧ ઇંચ વરસાદ : કુતિયાણા માં અર્ધો ઇંચ વરસાદ

પોરબંદર : સાંજે ૫ થી ૫:૩૦ સુધીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા ૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. કુતિયાણા માં સાંજે અર્ધો ઇંચ વરસાદ પડી ગયો હતો વરસાદ બાદ પણ બફારો ઓછો થયો નથી

(8:14 pm IST)