Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોના ટાઢો પડ્યો : નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે, આજે નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા છે,જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, અત્યાર સુધીમાં કુલ 3.16.757 સેમ્પલ લેવાયા છે

(6:09 pm IST)