Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

વિસાવદરના ચાપરડાની યુવતી પર બળાત્કારના આરોપની યોગ્ય તપાસની માંગણી સબબ ચોકમાં ચક્કાજામ કરતા મામલો ગરમાયો

વિસાવદર:તાલુકાના ચાંપડા ગામની યુવતી પર તેના ગામના યુવકે બળાત્કાર ગુજાર્યા હોવાના આક્ષેપ સાથે યુવતી વિસાવદરની સરકારી હોસ્પિટલે ચેક અપ માટે બપોર ગઈ હતી અને સાંજ સુધી પોલીસે અંગેની તપાસ કરી હોવાના આક્ષેપ સાથે યુવતીના પરિવારજનો તથા તેના જ્ઞાતિબંધુઓ વિસાવદર હોસ્પિટલ નજીક જુના બસ સ્ટેન્ડ ચોકમાં સાંજના સમયે ચક્કાજામ કરી દેતા મામલો ગરમાયો હતો.જો કે બાદમાં આંદોલનકારીઓ પોલીસ સાથે હોસ્પિટલમાં જતા રસ્તો ખૂલ્લો થયો હતો.

(12:27 am IST)