Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

વેરાવળમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું ચેકીંગ :રેસ્ટોરેન્ટ અને મીઠાઈઓની દુકાનો સહીત 10 સ્થળોએ દરોડા :એક રેસ્ટોરન્ટ સીલ કરાયું

ગીર સોમનાથના વેરાવળમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેસ્ટોરન્ટ અને મીઠાઇઓની દુકાનો સહિત 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા.જેમાં નામાંકિત સાગર રેસ્ટોરન્ટમાંથી મોટી માત્રામાં અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. જે તમામ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(12:16 am IST)