Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ઉના અનુ.જાતિ યુવા વર્ગ દ્વારા આવેદનપત્ર

 ઉના : તાલુકાના કાજરડી ગામે ડો. બાબાસાહેબ આંબેડકર ભવન (હોલ)નું બાંધકામ પરિપૂર્ણ થયેલ ન હોય યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબત સમસ્ત અનુ.જાતિ યુવા વર્ગ દ્વારા પ્રાંત કચેરીને રજૂઆત કરી તે તસ્વીર.

(9:33 am IST)