Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

જસદણ ભાજપ યુવા ટીમ દ્વારા તિરંગા યાત્રા મિટીંગ

 આટકોટ : આટકોટથી જસદણ તિરંગા યાત્રા નીકળવાની છે તેના ભાગ રૂપે આટકોટ તેમજ આજુબાજુ ગામના આગેવાન સાથે આટકોટ ખાતે મીટિંગ કરી લોકોને હર ઘર તિરંગા લેહરાવા અને તિરંગા યાત્રામાં જોડાવા અનુરોધ કરી આ મીટિંગમાં આવેલ દરેક આગેવાન વડીલના આભાર ભાજપની યુવા ટીમે માન્‍યો હતો. (તસવીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(12:49 pm IST)