Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

જેતપુર પંથકમાં ગાજવીજ સાથે મેઘસવારી:પાંચ પીપળા ગામે પડ્યો ધોધમાર વરસાદ

ભાદર ડેમમાં વરસાદી પાણીનું આગમન થયુ

જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. જેતપુર તાલુકાના ગામડાઓમાં ગાજવીજ સાથે મેઘસવારી ઉતરી હતી. પાંચ પીપળા ગામે પડ્યો ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે ભાદર ડેમમાં વરસાદી પાણીનું આગમન થયુ છે. જૂનાગઢ શહેરના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. જૂનાગઢ અને વિસાવદરમાં વરસાદ પડ્યો છે

(9:20 pm IST)