Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વરસ્યો :વીજળી ગુલ થતા લોકોને ભારે હાલાકી

વરસાદના પગલે ભારે બફારામાંથી લોકોને રાહતનો અનુભવ

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા છે. વરસાદના પગલે ભારે બફારામાંથી લોકોને રાહતનો અનુભવ થઇ રહ્યો છે. જો કે વરસાદના પગલે શહેરમાં વીજળી પણ ગુલ થતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે

(9:18 pm IST)