Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

પબુભા માણેકના વતન ઓખામાં જીતની ઉજવણી

ઓખા : સતત આઠમી વખત ઓખા દ્વારકા પંથક માંથી ભારે બહુમતીથી વિજયી બનેલ  પબુભા વિરમભા માણેક ના વતન ઓખા માં ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર ફટાકડા ફોડી અને એકબીજાના મો મીઠા કરી આ ઐતિહાસિક જીતની ઊજવણી કરવામાં આવી હતી તે પ્રસંગની તસ્‍વીર (તસ્‍વીર : ભરત બારાઇ-ઓખા)

(11:41 am IST)