Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

ધારી તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શનઃ ટીડીએ શૈલેષકુમાર ભટ્ટની ઉપસ્‍થિતી

ધારી : તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન દામાણી પ્રાથમિક શાળા ધારી તા. ધારી ખાતે યોજાયું હતું. જેમાં ટીડીઓ શૈલેષકુમાર ભટ્ટ ઉપસ્‍થિત રહ્યા હતા. જેમણે કહ્યું હતું કે આજનું બાળક આવતીકાલના આર્યભટ્ટ-અબ્‍દુલ કલામ છે.

(11:07 am IST)