Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

અમરેલીનો ભાદાણી ચેકડેમ છલકાયો : ગીરગઢડાનો રાવલ ડેમ પણ ઓવરફ્લો

ડેમ 19 મીટરની ભયજનક સપાટી પર પહોંચતા ડેમનો એક દરવાજો અડધો ફુટ ખોલાયો

ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઇ રહી છે. ભારે વરસાદને પગલે અમરેલીનો ભાદાણી ચેકડેમ છલકાયો છે. જ્યારે ગીરસોમનાથના ગીરગઢડાનો રાવલ ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમ 19 મીટરની ભયજનક સપાટી પર પહોંચતા ડેમનો એક દરવાજો અડધો ફુટ ખોલવામાં આવ્યો છે

(8:23 pm IST)